STORYMIRROR

Hemisha Shah

Inspirational

3  

Hemisha Shah

Inspirational

માં

માં

1 min
128

જ્યાં સંગ્રહ હોય સંવેદના અપાર,

ઝરણું માંગો, ને આપે દરિયો અપાર


શબ્દોથી શુ લખું કવિતા !

 હદયમાં ઉતરેલી તું સાગર સરિતા, 


ચિંતા જેને ચિત્ત અપાર,

પણ વ્હાલ વરસાવે અનરાધાર,

 

મને તો કુદરતની કોખનો અનમોલ ખજાનો લાગે,

મા સિવાય કોઈ ના વ્હાલું લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational