STORYMIRROR

Purvi luhar

Drama

3  

Purvi luhar

Drama

માં

માં

1 min
850


માં

ઓ અક્ષયપાત્ર સમ માત મારી

મમતા ખુટે ન ઘટે કદીય તારી,


ભૂતાવળ ભાસતી ચોમેર સારી

તેદી આશાનું કિરણ તુજ ભાળી,


નહિ અવર ક્યાંય શિશ નમાવ્યું

જોગણી જગન્નાથ તુજ મેં માન્યું,


ફેલાવ્યા હાથ જ્યાં ઓવારણાં કાજે,

થયું છતર અભેદ ત્યાં મમ માથે,


છે ઘણાંય પરવાના ને સરનામાં

જગમાં છે સહુને ખુદના કારનામા,

'માં' બોલું ત્યાંતો અક્ષય નિધિ

ચૂકવું કેમ રુણ? કરું કઇ વિધિ???


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama