Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vrajlal Sapovadia

Children

4  

Vrajlal Sapovadia

Children

માખણ

માખણ

1 min
21

શ્વેત, હલકું ને છું સ્નિગ્ધ 

માખણ છું નથી સંદિગ્ધ,

નવનીત તર તાજી સેવ 

ન માખણ મારવાની ટેવ,

રવાઈ ઘૂમી શ્રમ નીપજ્યું 

ક્ષીરસાર દહીંથી ઉપજ્યું,

મથી મથી થયું મધ મંથજ 

છોડવું પડ્યું ગોરસ વંશજ,

ધર્યો ઘૃતહેતુ આ અવતાર 

બન્યા ઘી તપી તાર તાર,

શ્વેત, હલકું ને છું સ્નિગ્ધ 

શરજ મૂલ કૂલ રહ્યું દુગ્ધ.

Rate this content
Log in

Similar gujarati poem from Children