STORYMIRROR

Mayur Rathod

Inspirational Children

3  

Mayur Rathod

Inspirational Children

મા

મા

1 min
161

કેમ રીતે ચૂકવું અમૂલ્ય ઉપકાર મા તારો,

આપી ઈશ્વરે સુંદર ભેટ-સોગાત આતો,


નિ:સ્વાર્થ પ્રેમ આપી ચાલે સદાય તું તો,

આવે જો યાદ તો ભૂલો પડે ભગવાન મારો,


સાંભળ્યા કેટકેટલાના મેણા મા તે તો,

કેમ કરી અવગણ્ય આભાર માનું મા તારો,


ટૂંકાવ્યો તે મુજને બચાવવા જીવ તારો,

હું જીવું છું પણ ચાલે શ્વાસ મા તારો,


માંગુ બસ એક ઈચ્છા હું માં ઉપરવાળા પાસે,

કર મા ના મનનો ભાર હળવો ને આપું હું અમને સહારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational