મા
મા


મા શબ્દમા બાળપણ ને સાંભરુ
મોટપની મજા કડવી હું જાણું
ભૂલો હશે કૈંક મારી તેં ભૂલાવી
ગુસ્સા પછી આંખ હશે તે પલાળી
હજુ પણ ખરી કમાલ છે તારા પાલવની
સૂરજને હંફાવી છાંયડાની ટાઢક રહેતો ફેલાવી
મા શબ્દમા બાળપણ ને સાંભરુ
મોટપની મજા કડવી હું જાણું
ભૂલો હશે કૈંક મારી તેં ભૂલાવી
ગુસ્સા પછી આંખ હશે તે પલાળી
હજુ પણ ખરી કમાલ છે તારા પાલવની
સૂરજને હંફાવી છાંયડાની ટાઢક રહેતો ફેલાવી