STORYMIRROR

Jn Patel

Inspirational Others

4  

Jn Patel

Inspirational Others

મા

મા

1 min
27.2K


સવાર પડતાજ માથે હાથ ફરાવી જગાડે

બાળગીતો ગાતા પાટલે બેસાડી નવડાવે


તૈયાર કરી એના મનનો રાજ કુમાર બનાવે

જગન્નાથ જગદીશ પાસે પ્રાર્થના ગવડાવે


રમત રમતમાં થાય કોઇ મીઠા ઝગડા તો

બાળકના ઘડતરના ભાગ રૂપે ખખડાવે


સુરજ તપે ને શોધતી એ હાથ જાલી

સમય થાય એટલે પાસે લઇ ખવડાવે


જગતથી અજાણ ને મસ્તીમાં મશગુલ

બાળવાર્તા કરી માથે હાથ ફરાવી સુવડાવે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational