Purvi Shukla
Drama
લ્યો હું પણ મા બની ગઈ,
જીવનમાં ખૂબ ઘની થઈ,
નાના કોમળ હાથ લીધા મુજ હાથમાં,
સમસ્ત બ્રહ્માંડ આવ્યું મુજસાથમાં,
નિર્દોષતા પાઠ ભણી હું તો જ્ઞાની થઈ,
લ્યો..
બાળ નું હસવું રમવું જમવું,
તોફાનોના એના મારુ ખમવું,
છોડી બીજા કામ હું,
એમાંજ ધ્યાની થઈ
લ્યો.
હું પણ શિક્ષક
કૃષ્ણ ગાથા
ખુમારી
પ્રીત ની રીત
નારી વંદના
મિલન
ઘડતર
પ્રસ્તાવ
કોણ છે?
આપી શકો
ગાજવીજ સાથે વરસે છે પેલા વાદળ ... ગાજવીજ સાથે વરસે છે પેલા વાદળ ...
જીવન કેરૂ અમૂલ્ય અંગ છે, લાગણીઓ ... જીવન કેરૂ અમૂલ્ય અંગ છે, લાગણીઓ ...
થાય ખેડુની આંખે હર્ષાશ્રુની ધાર, થાય ખેડુની આંખે હર્ષાશ્રુની ધાર,
વિરહી રાત્રી અડે વરસાદમાં. વિરહી રાત્રી અડે વરસાદમાં.
કાળા ભંમ્મર તારા કેશમાં ગૂંથાતી એ વેણીની મઘમઘતી સોડમમાં... કાળા ભંમ્મર તારા કેશમાં ગૂંથાતી એ વેણીની મઘમઘતી સોડમમાં...
પહાડેથી ઉછળકુદ ઝરણાએ કરી, પહાડેથી ઉછળકુદ ઝરણાએ કરી,
તરવૈયાની જેમ સામા વહેણે તરી જીણું છું ... તરવૈયાની જેમ સામા વહેણે તરી જીણું છું ...
એક આ વરસાદ છે જેમાં, યાદો જ ભીંજાય છે. એક આ વરસાદ છે જેમાં, યાદો જ ભીંજાય છે.
વરસાદને મુકી હું તો ઘરમાં નહીં આવું ... વરસાદને મુકી હું તો ઘરમાં નહીં આવું ...
અમી ભરેલી નજરો ને, સ્નેહ ભરેલ નયનોથી ... અમી ભરેલી નજરો ને, સ્નેહ ભરેલ નયનોથી ...
અફાટ રણનાં ચામડી પ્રજાળતા તાપ ... અફાટ રણનાં ચામડી પ્રજાળતા તાપ ...
વ્યથામાં જીવતી ને, સઘળું મનમાં ભંડારતી .. વ્યથામાં જીવતી ને, સઘળું મનમાં ભંડારતી ..
હા! અનુભવી બસ ધન્ય ધન્ય થઇ શકું... હા! અનુભવી બસ ધન્ય ધન્ય થઇ શકું...
જીંદગીમાં ના કદી કોઈ ઉદાસી જોઇએ.. જીંદગીમાં ના કદી કોઈ ઉદાસી જોઇએ..
'સ્ત્રી', અનેક સ્વરૂપે આવી બસ જીવનમાં ખુશીઓની રેલમછેલ કરાવે.' 'સ્ત્રી', અનેક સ્વરૂપે આવી બસ જીવનમાં ખુશીઓની રેલમછેલ કરાવે.'
મારી આંખોની પાપણ આંસુઓથી ભીંજાઈ જાય એવુ પણ બને ... મારી આંખોની પાપણ આંસુઓથી ભીંજાઈ જાય એવુ પણ બને ...
આજ સાગર શું કહેશે? .. આજ સાગર શું કહેશે? ..
હું પણ ખુશ થાતી, મને જ્યારે તે અડ્યો... હું પણ ખુશ થાતી, મને જ્યારે તે અડ્યો...
સમય વિતશે, એ આથમવાનું ચૂકશે નહીં.. સમય વિતશે, એ આથમવાનું ચૂકશે નહીં..
તું જો તું છે તો હું હું છું, તું જો તું છે તો હું હું છું,