STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Others

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Others

મા તારી લાડકવાયી

મા તારી લાડકવાયી

1 min
180

સંસ્કાર ઘરેણાથી સજાવી મને

માનના આભૂષણથી મડાવી મને,


સોંદર્યના રૂપથી નીરખી મને

અમાસનાં કાજલથી ઓજારી મને,


નજરથી નજર ઉતારી મારી

તારા હૈયાનાં હિલોળે ઝૂલાવી મને,


ચંદ્રની શીતળતાથી નિહાળી મને

સૂરજના અંગરોમાં તપાવી મને,


તારા પ્રેમનાં મોતીડે વધાવી મને

તારા કાળજામાં સમાવી મને,


હું તારી લાડકવાયી દીકરી કહેવાઈ

મા હું તારી છબી કહેવાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract