Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

મા બહુ યાદ આવે ?

મા બહુ યાદ આવે ?

1 min
247


કોઈ કહેતું પણ હશે, તને "મા બહુ યાદ આવે ?"

એટલે બેટા વારે વારે મા પર તૂ કવિતા લખે !


કહું,કેમ ન આવે ?અગણિત છે ઉપકાર જીવને,

હજુ પાક્યો ક્યાં જે મા ઉપકાર બદલો ચૂકવે ?


કહું, કેમ ન આવે ? જન્મતાં પહેલાં જેની કોખમાં

પોષણ પામ્યો ને આળોટયો એનું ઋણ કે 'દિ' ભરે !


કહું, કેમ ન આવે ? હતાં ન મુખમાં દાંત તે દિ' માએ

છાતીએ ચાંપી પીવડાવ્યું અમૃત ! હતું દુર્લભ દેવોને !


ને ઈશ્વર તો મેં તો ભલા જોયો નથી ! મા જ મારી છે

ઈશ્વર ! ને ઈશ્વર ગુણગાન કરવામાં કેમ શરમ રાખીએ !


મા વગર કેવી છે જિંદગી દોહ્યલી જાણે છે કાન્તાસુત,

મા અહેસાસ ને મમતા જીવતી રાખવા લખું છું કવિતા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational