Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Inspirational Others

5.0  

Bhavna Bhatt

Inspirational Others

લુંટયું કદી

લુંટયું કદી

1 min
7.1K


મજામા છો પૂછે છે સૌ, જાતને પૂછ્યું કદી ?

વાત પોતાનાથી કરતા કાંઈ ભાવુ સુજ્યું કદી ?


કોઈ પણ તકલીફની સર્વોત્તમ દવા હાસ્ય છે,

દુઃખ બધું ભૂલીને મબલખ હાસ્ય લૂંટયું કદી ?


દુઃખીના તો લૂછે છે આંસૂ મદદગાર, ભાવુ

તારું દઁદ જો કહ્યુ એ કોઈ સમજયુ કદી ?


જીવનની આંટીઘૂટી ક્યાં આસાન છે,

તે છતાં પણ જીવન અટકયુ કદી ?


હાથમાંથી સરકતી ક્ષણ તું પકડવા જાય છે,

કોઈએ ભાવુ સરકતી ક્ષણને પકડી કદી ?


દોર તૂટી વિખરાયા માળાના મણકા અચાનક,

ના ગમ્યું દોરીનું બંધન કે કંઈ ખૂંચ્યું કદી ?


"ભાવના ના તાંતણા પણ દોરની જેવા જ તૂટે,

ભાવુ ફરી જોડ્યા બધા શું મુજ થકી તૂટ્યું કદી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational