STORYMIRROR

Meena Mangarolia

Romance

2  

Meena Mangarolia

Romance

લથબથ

લથબથ

1 min
142

કહી દઉં  

આજ તને

લથબથ છું હું 

ભીંની ભીંની.


ભીંનો વરસજે

તું અનરાધાર 

મેહૂલિયો જો

ના વરસે તો,

તું વરસજે

મુશળધાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance