STORYMIRROR

Neha Patel ***નેહ***

Inspirational

3  

Neha Patel ***નેહ***

Inspirational

લોકડાઉન - કોરોના વોરિયર્સ

લોકડાઉન - કોરોના વોરિયર્સ

1 min
1.0K

એય લોકડાઉન !,

સમજાતું નથી, નથી કંઈ સહેવાતું !

વર્ણવું કયા શબ્દોમાં તારી આ ગાથા.


માનવ જ શું બન્યો આજ ઘરગથ્થુ?

લાગે છે હવા પણ થઈ શૂન્યમનસ્ક !


રાહીજનો શું બન્યાં આજ બેમંજીલ?

લાગે છે રસ્તાઓ પણ પોઢ્યા ચીરનિંદ્રામાં !


રહેશે જો તું આમ જ નફ્ફટ બની,

તો ભાગશે કોરોના એકલો અક્કડ બની !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational