લક્ષ્ય
લક્ષ્ય


તારું નિશાન તારું ધ્યેય, કર તૈયારી બાજી ફેંક,
લક્ષ્ય તારું ધ્યાન રાખજે, નિષ્ફળ થાય તો ના ભાગજે,
તીર કામઠા કરી લે સજ્જ, મંડી પડ તું મંજિલ તક,
હિમ્મત કદી ના હાર માનવ, હિમ્મત કદી ના હાર,
એક કમાન જો ગયું વિફલ તો મળશે તને બીજી તક,
હશે જો રસ્તો સાચો તારો, તીર નિશાને જઈ બેસશે,
ના થાકીશ, ના કદમ રોકજે, જીતનું દેખાશે ફલક.
પ્રયત્ન વિના તું હાર ના માનતો, નિશાન તારું હાસિલ કર,
આખર તક...આખર તક...આખર તક...