Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

લખાઈ ગયું

લખાઈ ગયું

1 min
197


રાખ્યું હતું જીવનનું એક પાનું વણલખ્યું,

જો ને તારી યાદમાં એ પણ લખાઈ ગયું,


કર્યા છે આપણે ભવો ભવઃ સાથે રહેવાના કોલ,

જો ને એ હૃદયની ડાયરીમાં એ છપાઈ ગયું,

મૂંઝવણ હતી,

શબ્દોમાં કેમ વ્યક્ત કરું પ્રેમ ?

જો ને આંખોથી એ બધુ કહેવાઈ ગયું,


દુઃખનો મોટો પહાડ હતો જીવનમાં,

જો ને તારા સંગે એ સહેવાય ગયું,


હૃદયના દરવાજા ખોલી પ્રવેશી ગયો તું,

તારી હાજરીથી જો ને દુઃખ મારું ક્યાંય ખોવાઈ ગયું,


ખુશી આનંદ ઉમંગનો ઉત્સવ બની ગયું આ જીવન,

જો ને ધરતી પર સ્વર્ગ તારા થકી જોવાઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance