STORYMIRROR

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

લગ્ન

લગ્ન

1 min
382

લગ્ન તો છે સ્નેહની 

આડી અવળી, 

વળાંકવાળી 

સાંકડી શેરી.


તું અને હું માટેય,

નથી જગ્યા ત્યાં. 

ફક્ત ‘આપણે’

થઈ જવું પડે ત્યાં. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational