લગ્ન નું બંધન
લગ્ન નું બંધન
શું
લગ્ન
થતાં જ
છોકરી એ
મંગળસૂત્ર,
ઝાંઝર, વિગેરે
બંધનમાં બંધાવું
ફરજિયાત બને છે ?
શા માટે એને જ જરુરી
આ બંધન, છોકરાને નહીં ?
શું
લગ્ન
થતાં જ
છોકરી એ
મંગળસૂત્ર,
ઝાંઝર, વિગેરે
બંધનમાં બંધાવું
ફરજિયાત બને છે ?
શા માટે એને જ જરુરી
આ બંધન, છોકરાને નહીં ?