લઘુકાવ્ય
લઘુકાવ્ય
સૂકી ડાળી પર,
બેસવા બદલ પણ,
પંખી ને કદી,
પસ્તાવો
થતો નથી....
કેમ કે,
એ ડાળી
હોય છે,
મારો હાથ નહીં!
સૂકી ડાળી પર,
બેસવા બદલ પણ,
પંખી ને કદી,
પસ્તાવો
થતો નથી....
કેમ કે,
એ ડાળી
હોય છે,
મારો હાથ નહીં!