STORYMIRROR

Joshi Yogita

Abstract Inspirational

3  

Joshi Yogita

Abstract Inspirational

લાલ રંગ

લાલ રંગ

1 min
210

લાલ રંગ મારી માતાને વ્હાલો

મને મળે માને ચૂંદડી ચડાવવાનો લ્હાવો,


લાલ રંગ છે જુસ્સો વધારતો

નવલા નવરાત્રામાં ગરબા ગવડાવતો,


મંગલ થાય સૌનું લાલ રંગ કહેતો

સુહાગણનો પ્રેમ વધારતો,


લાલ રંગના મંડપમાં મારી માત બિરાજતાં

જે આવતાં અનિષ્ટને દૂર મારાથી રાખતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract