STORYMIRROR

Bhanuben Prajapati

Romance

4  

Bhanuben Prajapati

Romance

લાગણીઓના હસ્તાક્ષર

લાગણીઓના હસ્તાક્ષર

1 min
396

દિલમાં ઉભરાતી લાગણીઓના હસ્તાક્ષર નથી હોતા,

દિલથી કરેલ નિ:સ્વાર્થ પ્રીતના કોઈ પૂરાવા નથી હોતા,


દિલથી દિલ મળે એના કોઈ અણસાર નથી હોતા,

થઈ જાય પ્રીત આંખોથી આંખ મળી તેના પલકારા નથી હોતા,


દિલમાં વસેલા દિલદારના પગલાં એમ નથી ઓળખાતા.

હૃદયની છૂપાયેલી પ્રેમની વાતના કોઈ એમ શૃંગાર નથી હોતા,


હાથમાં મહેંદી અને સેથીમાં સિંદૂર એમ નથી હોતાં,

દિલદાર ક્યારે પોતાના થઈ જાય તે અણસાર નથી હોતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance