STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational Others

3  

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational Others

લાગણીભરી હૂંફ

લાગણીભરી હૂંફ

1 min
171

શોધું હું કે તું મળી જાય મને

મનગમતી મીતકેરી પ્રીત જડી જાય....


પ્રેમનું વરસતું વાદળ વરસી જાય,

તારી સાથે રસ્તામાં ફરી મુલાકાત થઈ જાય.....


તરસતી આ આંખલડીને તસ્વીર મળી જાય

તારી યાદ સાથે તું રૂબરૂ મળી જાય....


દિલને તારી લાગણીકેરી હૂંફ મળી જાય

તારી પ્રીતનો મલમ બની હૈયાને ટાઢક મળી જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance