Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Classics

4  

Jaya. jani. Talaja."jiya"

Classics

લાગણી

લાગણી

1 min
350

સમય અને સંજોગ જંપી ગયા જ્યારે, 

તારું ને મારું મિલન થયુંં ત્યારે.

દિમાંગ કરે ભલે ને, પાસે રહેવાની માંગણી, 

દિલ વિનાનું પાષણ શું સમજે લાગણી ? 

અશ્કનાં સાગરમાંથી પડે ટીપું,ટીપું,

આ વાત હું જાણું,કેમ જાણે એ રીપું ? 

ભૂલી ભાવિ, વિસારું વર્તમાન

ભટકું ભૂતકાળમાં આજે, 

એ સંબંધ વીંટી વીંટી 

પડઘો પડ્યો નહીં, પ્રીતનો પ્રભુ જેવો

પ્રેમનું પાણી રેડ્યું, એ જીવ રહ્યો પથ્થર જેવો

Rate this content
Log in

Similar gujarati poem from Classics