STORYMIRROR

Satish Sakhiya

Tragedy

3  

Satish Sakhiya

Tragedy

લાગે છે

લાગે છે

1 min
13.8K


આ ચાંદની રાત મને અમાસ લાગે છે 

તારા વગર જિંદગી મને લાશ લાગે છે

નિરખ્યા કરૂં મન ભરી સતત બસ તને 

એટલી હરઘડી દિલને પ્યાસ લાગે છે

મથામણ એટલી જ છે બસ મારી, જો 

સાથી તું બને તો જીવને ખાસ લાગે છે

ખબર છે મને કે નથી મળવાની છતાં 

ધડકે છે દિલમાં તું મને શ્ચાસ લાગે છે

છે હર એક શ્ચાસમાં સફર તારી, ને' 

આખરી આ "સતીષ"ને પ્રવાસ લાગે છે


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy