STORYMIRROR

Pinky Shah

Inspirational

3  

Pinky Shah

Inspirational

લાડલી

લાડલી

1 min
27.5K


જીવન અમારું ધન્ય થયું

લાડલીનું જીવનમાં આગમન થયું


સૂની જીદઞીમા આવી બહાર

દિકરી મારી થઈને આવી ત્યૌહાર


સૂની જીદગીની એકધારી રફતાર

ખુશી ઓની છવાઈ ઞઈ બૌછાર


ઢીંગલી મારી અતી લાડકવાયી

આંગળી ઝાલી દુનિયામાં આવી


થઈને આવી સહુની આંખનો તારો

દિકરી તારા વગર સૂનો ઉંબર અમારો


‌દિવસો વીતશે દિકરી સમજણી થશે

નિયત દિવસે‌‌ દિકરી બે ઘરનો દીવો‌ થશે


થશે એક દીવસ મારી આંખનો સિતારો

કોઈના આંગણીનો‌‌ તુલસી ક્યારો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational