લાભ - શુભ
લાભ - શુભ
લાલ રંગમાં ઘોળેલી મેં
તારી યાદો રાખી છે,
લાભ - શુભથી જોડેલી
હરખની હેલી નાચી છે.
લાલ રંગમાં ઘોળેલી મેં
તારી યાદો રાખી છે,
લાભ - શુભથી જોડેલી
હરખની હેલી નાચી છે.