ક્યારેય નહી મળે
ક્યારેય નહી મળે
ક્યારેય નહી મળે એ વાત ફરી
જીવનની એ સુંદર મુલાકાત ફરી
મન મૂકીને માણવાની એ મજા
ક્યારેય મળશે એ સુંદર રજા
ક્યારેય નહી મળે એ તાણું ફરી
જીવનની એ સુંદર વાતો ઘણી
અવિરત ચાલતો આ સુંદર પ્રવાહ
નહિ મળે એ સુંદર વેળા ફરી
માણી લો આજની એ સુંદર રાત
ફરી નહિ મળે એવો સુંદર સંગાથ
માણીને જીવવામાં જ સાર છે
બાકી તો બધું જીવનમાં બેકાર છે
ફરી નહિ મળે એવી કોઈ વાત
નહિ જ મળે એવી સોનેરી સવાર
ક્યારેય નહી મળે એ વાત ફરી
જીવનની એ સુંદર મુલાકાત ફરી

