STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

ક્યાં ફસાયો

ક્યાં ફસાયો

1 min
431

તારી યાદોના અહેસાસમાં અટવાયો ખબર નહિ ક્યાં ફસાયો

તારા સપનામાં એવો સજાયો ખબર નહિ ક્યાં ફસાયો


તારા દિલમાં એવો ધબક્યો ખબર નહિ ક્યાં ફસાયો

તારા હાસ્યમાં એવો હાર્યો ખબર નહિ ક્યાં ફસાયો


તારા મનોબળમાં એવો બંધાયો ખબર નહિ ક્યાં ફસાયો

તારા હાથોમાં એવો લખાયો ખબર નહિ ક્યાં ફસાયો


તારા પ્રેમમાં એવો પછડાયો ખબર નહિ ક્યાં ફસાયો

તારી મુલાકાતમાં એવો મળ્યો ખબર નહી ક્યાં ફસાયો


તારી વાતોમાં એવો વટાયો ખબર નહી ક્યાં ફસાયો

તારા બંધનમાં એવો બંધાણો ખબર નહિ ક્યાં ફસાયો


Rate this content
Log in

Similar gujarati poem from Romance