STORYMIRROR

Mehul Trivedi

Inspirational

3  

Mehul Trivedi

Inspirational

ક્યાં હતી ખબર?

ક્યાં હતી ખબર?

1 min
13.9K


હું ચાલી રહ્યો મારી ધૂનમાં પણ,
ગતિ કઈ તરફની મને પણ
ક્યાં હતી ખબર?

બસ, ચાલી રહ્યો હતો
કયાં મંઝીલ ક્યાં મુકામ
ક્યાં હતી ખબર?

બસ, ચાલતો રહ્યો મસ્તીમાં મારી
ક્યાં સફળતા અને ક્યાં નસીબ
ક્યાં હતી ખબર?

બસ, લોકો ઇર્ષા કરતા ગયા અને 
ક્યાં હતી ખબર - અને હું તો
સફળતાની સીડી ચડતો ગયો!

ક્યાં હતી ખબર કે,
ઇર્ષામાં પણ દુઆ હતી...
હું ચાલી રહ્યો મારી ધૂનમાં...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational