Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Tamse

Inspirational

3  

Umesh Tamse

Inspirational

કવિતા - જીવે છે

કવિતા - જીવે છે

1 min
258


કોઈ ભ્રમણામાં જ જીવે છે,

કોઈ સપનામાં જ જીવે છે.


કોઈ બેલી નહિ ગરીબોનું,

તેઓ આશામાં જ જીવે છે.


જીવન છે સુંદર છતાં માનવ,

આજે ઈચ્છામાં જ જીવે છે.


શોધો નહિ ઈશ્વરને મંદિરમાં,

એ તો સૌનામાં જ જીવે છે.


ભીતરનું પણ જ્ઞાન નહિ જેને,

એ અંધારામાં જ જીવે છે.


શોધે છે 'ધબકાર' સાથી જે,

દિલની દુનિયામાં જ જીવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational