Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

કુદરતની કળા

કુદરતની કળા

1 min
432


ફૂલડું બની ફોરમ ભરું

   ફૂલડું બની ફોરમ ભરું હો

આ સુંદર બગીચામાં


પંખી બની ઉડી જોવું.  

  પંખી બની ઉડી જવું હો

આ સુંદર આકાશમાં


તારલો બની ચમકી જવું 

   તારલો બની ચમકી જવું હો

આ સુંદર ગગનમાં


ઝરણું બની વહી જવું 

   ઝરણું બની વહી જવું હો

આ સુંદર પહાડમાં


મેહુલો બની વરસી જવું

   મેહુલો બની વરસી જવું હો 

આ સુંદર મેદાનમાં


સપનું બની સાચવી જવું

   સપનું બની સાચવી જવું હો

આ અજવાળી રાત માં


જીવન બની જીવી લેવું

  જીવન બની જીવી લેવું હો

આ સુંદર જગતમાં


Rate this content
Log in

Similar gujarati poem from Children