કુદરત
કુદરત
1 min
379
હરતા-ફરતા ફોદા જેવા ચોમાસે એ વાદળ ગરજે,
ખુલ્લાએ ગગન મહી આ વરસાદ જોને કેવો વરસે...
કુદરત તારી કલાકારી સૌમાં એ નિરાળી..
શ્વાસના ત્યા કયાં રીવાજ રાખ્યા,
કુંખમાં પણ તે જીવને પોષણ આપ્યા..
કુદરત તારી કલાકારી સૌમાં એ નિરાળી..