STORYMIRROR

Satish Sakhiya

Tragedy

2  

Satish Sakhiya

Tragedy

ક્ષણે ક્ષણ હું

ક્ષણે ક્ષણ હું

1 min
13.8K


ક્ષણે ક્ષણ હું શેકાવ છું

વેદનાઓથી પિંખાવ છું

કેમ કહું તમને કે અહીંયા 

હું કેટલા કાંટલે જોખાવ છું

કોશિષ કરૂં છું ઊભવાની

વળી વિચારોથી વિખાવ છું

લખું પણ કેમ ઈ વાત કહો

લખવામાં તો હું શીખાવ છું

તુટીને ઊભો થયો છે "સતીષ"

ભલે સૌ જોવે કેવો દેખાવ છું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy