કસરત
કસરત


'પહેલું સુખ તે જાતે નર્યા'
બનાવો કસરતને દૈનિક ચર્યા
જન્મતા જ માલિશ, કસરત
શાળામાં વ્યાયામ કર્યા
સુદ્રઢ બાંધો, મજબૂત સ્નાયુ,
ખંતીલું શરીર, મળે બધુ કસરત કાજે
તેજોમય મુખ, ચમકીલી આંખો
સુંદર કેશ વ્યાયામ આપે
તંદુરસ્ત જીવન જીવવા માટે
કરો કસરત સ્ફૂર્તિલા જીવન કાજે.