STORYMIRROR

Nalini Shah

Drama

3  

Nalini Shah

Drama

કસોટી

કસોટી

1 min
378

સમુંદરના મોજા જઈ અફળાય કિનારે...

ભીની રેતીની લાગણીની કસોટી થાય...


પેલા ઘનઘોર વાદળ મહીથી અમૃત વરસે..

ધરાના સ્નેહની ભીનાશની કસોટી થાય..


સરિતાના કિનારા સાથે સામે જ નીરખે ...

મિલન ન થાય પણ આંખના અશ્રુની કસોટી થાય...


માનવ કે દેવ સહુ સામાન્ય બની રહે...

પ્રેમની કસોટી હરકોઈની થાય...


કિશનજીની બંસીના મધુર એ સૂરે...

રાધાજીની સમતા કેરી કસોટી થાય...


Rate this content
Log in

Similar gujarati poem from Drama