STORYMIRROR

Bharat Thacker

Inspirational Others

4  

Bharat Thacker

Inspirational Others

કૃયાત સદા મંગલમ

કૃયાત સદા મંગલમ

1 min
187

જન્મોજનમનો સાથ,

જન્મોજનમનો લગાવ છે,

લોહીના સંબંધ નથી,

છતા સહુથી વધુ ભાવ છે.


કૃયાત સદા મંગલમ,

છે જીવનનુ સોનેરી સુત્ર,

એકબીજા માટે બદલે,

પોતપોતાનો સ્વભાવ છે.


જીવનમા આવે છે મુશ્કેલીઓ,

કે આવે ધણા ધાવ છે,

જયાંથી સિંચાતુ રહે છે સ્નેહનું પાણી,

એવી અખુટ વાવ છે.


કૃયાત સદા મંગલમ છે,

જીવનનું સોનેરી સુત્ર,

આખરે તો આપણે બે જ,

એ સમયનો બહાવ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational