Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Parmar

Inspirational

3  

Vijay Parmar

Inspirational

કરું કસરત

કરું કસરત

1 min
128

બનું તંદુરસ્ત કરી કસરત,

ઊઠી વહેલો રોજ સવારે કરું કસરત,

ખાઉં ઓછું, ચાલુ વધુ કરું ઘણી મસલત, 

થાય શરીરને નુકસાન છોડું એ લત,

કરું કામ પરસેવો પાડી બનું ખડતલ,

શરીરને સુડોળ રાખવા કરું મસલત,

પહેલું સુખ તે જાતે નર્યા છે એ કહેવત,

રાખું તંદુરસ્ત શરીર, કરી મહેનત,

વધું શરીર રોગનું ઘર છે એ કહેવત, 

રહું રોગથી હું દૂર કરી કસરત.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational