Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

કૃષ્ણ હારોહાર છે

કૃષ્ણ હારોહાર છે

1 min
191


આંસુ, ડૂસકાં પ્રેમ ભારોભાર છે,

તોય રાધા કૃષ્ણ હારોહાર છે,


પૂર્ણતા પામી જ લીધી છે જુઓ,

પ્રેમ બંનેનો સમજની પાર છે !


મૌન પાળીને નિભાવ્યો ધર્મ જો,

માંગવાનું ના કશું નિર્ધાર છે,


હક ન રાખ્યો છે કદી એવો જરા,

કૃષ્ણના તો લાખ દાવેદાર છે,


પામવું છે જો પરમ પદ આપણે,

છોડતાં શીખો તમે એ સાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational