કરશે પ્રેમ હાઈકુ
કરશે પ્રેમ હાઈકુ
1 min
733
કરશે પ્રેમ
મળશે પ્રેમ એને
આ દુનિયામાં
વાવશો કાંટા
ભોકાશે તમારા જ
હ્રદયમાં કાંટા
કુદરતનો
પારખજો નિયમ
વાવો એ લણો
આ દુનિયામાં
કરજો માત્ર પ્રેમ
ના નફરત
ના આકર્ષણ
માત્ર ને માત્ર પ્રેમ
કરો જગને.
ના બનો સ્વાર્થી
બનો તમે પ્રેમાળ
આ જગમહી.