Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

કરે કે ના કરે

કરે કે ના કરે

1 min
176


હવે તું મને પ્રેમ કરે કે ના કરે,

હું તો પ્રેમ કરીશ, આજીવન કરીશ,


હવે તું મારી સાથે વાત કરે કે ન કરે,

હું તો વાત કરીશ, હંમેશા કરીશ,


હવે તું મને ફોટામાં જોવે કે ના જોવે,

હું તને જ જોઈશ, રાત દિવસ જોઈશ,


હવે તું મને યાદ કરે કે ના કરે,

હું તને યાદ કરીશ, સમાવેશ તારો જ કરીશ,


હવે તું મને છોડીને જાય કે ના જાય,

હું તારી સાથે જ રહીશ, હર ઘડી રહીશ,


હવે તું મને પોતાની માને કે ના માને,

હું મારું સર્વસ્વ માનું છું, દરેક હક આપું છું,


હવે તું મને દિવાની કરે કે ના કરે,

હું તારી જ દિવાની રહીશ, 'નિક્સ' તો પાગલ રહેશે જ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance