STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કોરોનાની પહેલા

કોરોનાની પહેલા

1 min
265

બધું સામાન્ય હતું,

કોરોનાની પહેલા,

વેપાર ધંધા ખૂબ સારા હતા,

કોરોનાની પહેલા,


સ્કૂલો બાળકોની કિલકારીઓથી ગુંજતી હતી,

કોરોનાની પહેલા,

કોઈ ઓફિસ તો કોઈ સ્કૂલ,

કોઈ ધંધા માટે જતું,

સડકો પર વાહનોની ભરમાર હતી,

ખૂબ શોરબકોર હતો,

કોરોનાની પહેલા,


શાદીઓમાં ધૂમ ધામ હતું,

મહેંદી દાંડિયા

અને રિસેપ્શનનો માહોલ હતો,

કોરોનાની પહેલા,

રેલીઓની કળતી,

સભા ભરાતી,

હાસ્ય કલાકારના પ્રોગ્રામ હતા,

ક્યાં ઝાઝી જન મેદનીમાં,

ડરનો માહોલ નહોતો,

કોરોનાની પહેલા,


ખાણી પીણીની લારીઓ પર ચહેલ પહેલ હતી,

બાગ બગીચા જીવંત હતા,

કોરોનાની પહેલા,


ધાર્મિક સ્થળોમાં આરતી અને અજાનના સુંદર અવાજો હતા,

કોરોના પહેલા,

આ લોકલ ટ્રેન અને બસોમાં જાજી ભીડ હતી,

આ કોરોનાની પહેલા,


આઇસ્ક્રીમ કુલ્ફી અને બરફના ગોળા માટે પડાપડી હતી,

આ કોરોના પહેલા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational