કોરોનાના કેરમાં
કોરોનાના કેરમાં


માનવ ઘેરાણો છે કોરોનાના કેરમાં.
માનવતા ખીલી છે કોરોનાના કેરમાં.
વ્યસન ભૂલાયું છે કોરોનાના કેરમાં.
સંબંધો ખીલ્યા છે કોરોનાના કેરમાં.
ફરવાનું ટાળ્યું છે કોરોનાના કેરમાં.
પરિવાર મળ્યો છે કોરોનાના કેરમાં.
પ્રાણીઓ વિચરે છે કોરોનાના કેરમાં.
વનરાજી ખીલી છે કોરોનાના કેરમાં.
નદી બની નિર્મળ કોરોનાના કેરમાં.
પ્રદુષણ ઘટ્યું છે કોરોનાના કેરમાં.
ફાસ્ટફૂડ થયું છે બંધ કોરોનાના કેરમાં.
સાત્વિક થયું છે ભોજન કોરોનાના કેરમાં.