STORYMIRROR

Vinod Solanki

Children Stories

3  

Vinod Solanki

Children Stories

વહેલા આવો

વહેલા આવો

1 min
12.3K

સૂરજદાદા વહેલા આવો (૨)

કિરણોને સાથે લાવો ભઈ,

કિરણોને સાથે લાવો.


ચંદામામા વહેલા આવો (૨)

તારાને સાથે લાવો ભઈ,

તારાને સાથે લાવો.


વાદળ કાકા વહેલા આવો (૨)

મેઘાને સાથે લાવો ભઈ,

મેઘાને સાથે લાવો.


દરિયા લાલા વહેલા આવો (૨)

મોજાને સાથે લાવો ભઈ,

મોજાને સાથે લાવો.


Rate this content
Log in