કોરોનાને તાળી
કોરોનાને તાળી

1 min

241
વરસ્યોછે હેત ખુબ આજે મુશળધાર,
લોકો ના જાય આજ દોડી-દોડી.
ચાલો વગાડીએ તાળી તાળી....
ઘરમાંજ રહીએ, બહાર ના જઈએ,
દેશ બચાવીએ સાથે મળી.
ચાલો વગાડીએ તાળી તાળી..
ડોક્ટર્સ ને દુનિયા આજ લડે છે રોગથી,
હાલો હરાવીએ કોરને દેશથી.
ચાલો વગાડીએ તાળી તાળી..
મારી વિનંતી છે, આપને આ દિલથી,
રક્ષકો વધાવીએ આજ સાથે મળી.
ચાલો વગાડીએ તાળી તાળી.