કોરોના નાબુદી ઝુંબેશ
કોરોના નાબુદી ઝુંબેશ
1 min
319
લોકશાહીમાં થયું લોકડાઉન
નાસ્તીકોમાં કર્યું નોકડાઉન
રાજાશાહીમાં રાજા જ ડાઉન
સામ્યવાદીમાં સંદેશ ડાઉન
મૂડીવાદીમાં મૂલ્યો ડાઉન
પ્રગતિશીલોમાં પ્રગતિ ડાઉન
સરમુખત્યારીમાં સર્વસ્વ ડાઉન
અલ્પજનતંત્રમાં જન ડાઉન
દેવશાહીમાં દેવતા ડાઉન
એકહથ્થુવાદમાં હાથ ડાઉન
કોરોના સિવાય બધું ડાઉન
કોરોનાએ કર્યા બધાને ડાઉન