STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Inspirational

3  

Ajay Parker ' ભાવિ '

Inspirational

કોરોના કાળે

કોરોના કાળે

1 min
186

ગજબ થયો !

કાળ ભરખી ગયો.

મારાં સ્વપ્નોને !


ચહેરા ઢાંકો,

આવ્યો મળવાને કો'

ચીપકી જશે !


મ્હોરાં પાછળ

માનવતા, શિસ્તબધ્ધ

ઊભી, ડરીને !


દેવદર્શન

થયાં, મહામારીમાં

ઘણાં લોકોમાં !


ચૂડા નંદાયા,

જીવતર રોળાયાં,

કોરોના કાળે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational