STORYMIRROR

Meena Mangarolia

Romance

2  

Meena Mangarolia

Romance

કોફી

કોફી

1 min
512




મારી મનગમતી ૠતુ

એટલે તુ અને કોફી


બાધા ચાની જ હોય

કોફી ની નહી


કોફી કપ એક

આપણ બંદા બે


પીશું સાથ સાથ

કોફીનો છેલ્લો ઘૂંટ


કોફી સાથે તારો સ્નેહ

અને હુ ચા છોડીને

કોફી પીતી થઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance