STORYMIRROR

Smita Dhruv

Inspirational

2  

Smita Dhruv

Inspirational

કોણ છું હું ?

કોણ છું હું ?

1 min
404

તમે જે જાણો છો મને, તે નથી જ હું,

તમે જે માનો છો, તે હું છું કદાચ !


તમે જે ધારો છો, તે હું હોઉં કે ન હોઉં,

તમે જે વિચારો છો, તેવો બની રહ્યો છું હું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational