STORYMIRROR

MITA PATHAK

Abstract Inspirational Others

4  

MITA PATHAK

Abstract Inspirational Others

કંઈક ખૂટે છે

કંઈક ખૂટે છે

1 min
200

પ્રેમમાં વિશ્વાસ ખૂટે છે

આશામાં સંતોષ ખૂટે છે,


ભકિતમાં ભાવ ખૂટે છે,

વિચારોમાં ચિંતન ખૂટે છે,


ભણતરમાં ગણતર ખૂટે છે,

પરિશ્રમમાં શ્રમ ખૂટે છે,


નિયમિતામાં નિયમ ખૂટે છે,

સંબંધમાં આત્મીયતા ખૂટે છે,

જિંદગીમાં જીવન ખૂટે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract