STORYMIRROR

Rita Patel

Romance

2  

Rita Patel

Romance

કમ પણ નથી

કમ પણ નથી

1 min
77

શું લખું તારા માટે શબ્દ પણ કમ પડે,

તું ભગવાન નથી પણ ભગવાનથી કમ પણ નથી,


તું રાઝાં - મજનું નથી પણ પ્યાર તો એમનાથી કમ પણ નથી,

તું મારો જ અતુલ છું એ અહેસાસ થવો કોઈ તાજમહેલ બાંધવાથી પણ કમ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance