Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Drama

3  

Jaya. jani. Talaja."jiya"

Drama

કલમ ને કવિ

કલમ ને કવિ

1 min
135


એવું શું કામ કરવું ? 

દિલને કલમનું એક થઈ, 

શબ્દમાં ન તરવું,


'ખાલી ચણો, વાગે ઘણો',

ફૂલાઈ ફોમમાં ફરવું,


કોતરી કાગળમાં કોરા શબ્દો, 

કરી કવિતા, કવિનાં વહેમમાં ફર્યા કરવું,


ન ફાવે, ન ફાવે, આમ મને જાતને છેતર્યાં કરવું,

પ્રિય કે અપ્રિય થઈ ક્યાં જાવું ? 

ભાવવાળું સર્જન થઈ લહેરાઈ જાવું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama