STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Classics

3  

Prahladbhai Prajapati

Inspirational Classics

કલાની કંઠીએ બાળપણાં

કલાની કંઠીએ બાળપણાં

1 min
26.8K


એકલતાની આડમાં છુપાવી સહજતા,

છત્ર ભંગના વહેમે ગુમાવી નિકટતા. 

જોઈ રમતી બુદ્ધિની યુવાની બાળપણાં,  

ડરે દોડી ભગાડી કુદાવી શંકાની સરહદો. 

કવિઓની સહજતાઓ શોભાવે ફૂટપાથો,

ગોફણ ગજ઼લ શેર શાયરીની બચાવે મોલને.

છૂટી મર્યાદાઓ હતી જે અંધ મર્યાદાઓ, 

શબ્દોના શહેરમાં લાયસન્સની ભ્રમણાઓ.

નૈસર્ગીક નિખાલસ શિક્ષણ સંત્રીઓ ખેલે, 

ઈમાનદારીએ કલાની કંઠીએ બાળપણાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational